Ticker

6/recent/ticker-posts

RTE હેઠળ પ્રવેશ બાબત વર્ષ :2020-21


RTE  હેઠળ વર્ષ 2020-21 પ્રવેશ બાબત...

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.ગુજરાત સરકારની આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફી ભરવાની રહેતી નથી. તેમજ પુસ્તકો, સ્કૂલબેગ,યુનિફોર્મ જેવી વસ્તુઓનો ખર્ચ સરકાર દ્વારા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.  આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા તેમજ સમાજના જરૂરિયાતમંદ બાળકો અને વાલી સુધી પહોંચાડો. 

Time table of admission

પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ

નીચેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા......
૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો) 
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક


HOME LEARNING PROGRAMME BY GOVERNMENT OF GUJARAT