Ticker

6/recent/ticker-posts

NMMS ની પરિક્ષામાં પુછાતા અગત્યના ગણિત અને તાર્કિક પ્રશ્નો કઇ રીતે સોલ્વ કરવાની રીત સમજાવતા વિડીયો.

NMMS ની પરિક્ષામાં પુછાતા અગત્યના ગણિત અને તાર્કિક પ્રશ્નો કઇ રીતે સોલ્વ કરવાની રીત સમજાવતા વિડીયો.

ધોરણ 8 ના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં શિષ્યવૃત્તિ મળી રહે તે માટે  NMMSની પરીક્ષા આપતા હોય છે આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળે છે. જેથી તેઓ સારી રીતે ઘરે રહીને પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે નીચે NMMS પરીક્ષાની તૈયારી માટે અગાઉ પૂછાયેલા પરિક્ષાના પેપર અને પરીક્ષાની તૈયારીના વીડિયો આપેલ છે.


  • ભાગ 1: ચોરસ અને લંબચોરસ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે તેની ગણતરી કરવી.

  • ભાગ 2 : આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યાની ગણતરી કરવી.

  • ભાગ 3: મુળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવા.


  • ભાગ 4 : અલગ પડતો વિકલ્પ શોધવો.


  • ભાગ 5 : અરીસાના પ્રતિબિંબ સંબંધી આકૃતિવાળા પ્રશ્નો.


  • ભાગ 6 : બંધ બેસતો વિકલ્પ શોધવો.


  • ભાગ 7: અલગ પડતી આકૃતિ શોધવી.


  • ભાગ 8 : વિકલ્પોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવા.

Here Gnansetu 4 All : Update govenment job infarmation, Hall ticket, Admission news ,Educational matirials, Aloso Usefull educational Application, Government Exam News, Educational news like Paripatra by gujarat educational department, Educational matirial, Paper Solution, Ekam kasoti Prashnpatr, Ekam Kasoti Solution Etc.