Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published an Advertisement for the below-mentioned Posts 2020. Other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below in the advertisement.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૦૨૧ ના વર્ષની મોટી ભરતી બહાર પાડી
કુલ જગ્યાઓ: ૬૭૩
જગ્યાઓનું નામ
- નાયબ નિરીક્ષક
- સબ ઇન્સપેક્ટર ઇન્સ્ટકટર
- હવાલાદર ઇન્સ્ટકટર
- સબ ઓડિટર
- હેડક્લાર્ક
- સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ
- અધિક મદદનીશ ઈજનેર
- કેમિકલ આસિસ્ટન્ટ
- બાગાયત નિરીક્ષક
- સેનેટરી ઇન્સપેક્ટર
- વાયરમેન
- મેનેજર ગ્રેડ 2
પગાર:-૧૯૯૯૦ થી ૩૧૩૪૦ ફિક્સ
અરજી કરવાની તારીખ: ૫/૨/૨૦૨૧ થી ૧/૩/૨૦૨૧ સુધી
વેબસાઈટ: https://ojas.gujarat.gov.in/
જાહેરાત જોવા માટે ➡️➡️અહી ક્લિક કરો...
ઓન લાઇન OJAS માટે અરજી કરવાની સૂચનાઓ
અરજી કરવાની રીત.....
મંડળ ધ્વારા નકકી થયેલ જાહેરાતના
સંદર્ભમાં ફક્ત ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ
તારીખ દરમ્યાન OJAS પર અરજીપત્રક ભરી શકશે.
ઉમેદવારે.....
- સૌ પ્રથમ OJAS પર જવું. હવે
- "Apply On line" Click કરવું.
- તાજેતરની નોકરીની જાહેરાત પૈકી જે સંવર્ગની જાહેરાતમાં અરજી કરવાની હોય તેના પર Click કરવાથી તે જગ્યાની વિગતો મળશે.
- તેની નીચે "Apply now" પર click કરવાથી Application Fomat ખુલશે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી ( * ) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવા માટે "Educational Qualifications" પર Click કરવું.
- જો વધુ લાયકાત દર્શાવવા માંગતા હો તો "Add more education" પર Click કરવું.
- તેની નીચે "Self declaration" પર click કરવું. ત્યારબાદ
- ઉપરની શરતો સ્વીકારવા માટે "yes" પર click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
- હવે save પર click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે.
- અરજી કર્યા બાદ ઉમેદવારનો "Application number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર click કરો અહી તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. ( photo નું માપ પ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) ( photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અને signature jpg format માં (10 kb) સાઇઝથી વધારે નહિ તે રીતે computer માં હોવા જોઇએ.) "Browse" button પર click કરો. હવે choose file ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં jpg format માં તમારો photo store થયેલ છે, તે ફાઇલને select કરો અને "open" button ને click કરો. હવે "Browse" button ની બાજુમાં "upload" button પર click કરો. હવે બાજુમાં તમારો photo દેખાશે. હવે આજ રીતે signature પણ upload કરવાની રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં "Confirm Application" પર click કરો અને application number તથા birth date type કર્યા બાદ ok પર click કરવાથી ત્રણ બટન (૧) ok (ર) show application preview અને (૩) confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઇ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવું. કન્ફર્મ કર્યા પહેલા કોઇપણ પ્રકારનો સુધારો થઇ શકશે. પરંતુ કન્ફર્મ થયા બાદ કોઇપણ પ્રકારનો સુધારો શકય બનશે નહીં. સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ confirm application પર click કરવું. તેથી ઉમેદવારની અરજીનો મંડળમાં online સ્વીકાર થઇ જશે. અહીં "confirmation number" generate થશે. જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઇ, ઉમેદવારે સાચવવાનો રહેશે. અરજી confirm કરેલ ન હોય તો તેવી અરજી પર મંડળ ધ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી.
આ confirmation number" ઉમેદવારે નોંધી લેવાનો રહેશે. ઉમેદવારે અરજીપત્રકમાં મોબાઇલ નંબર
દર્શાવેલ હશે તો જ મંડળ ધ્વારા SMS ધ્વારા જાણ
કરવામાં આવશે. અન્ય કોઇ રીતે જાણ કરવામાં આવશે નહી.
હવે print application પર click કરવું. અહીં
તમારો confirmation number ટાઇપ કરવો અને print
પર click કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવી.
પરીક્ષા ફી :- બિન અનામત વર્ગના
ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
- બિન અનામત પુરૂષ/મહિલા ઉમેદવારોએ પરીક્ષા સમયે પરીક્ષા ફી પેટે રૂ. ૧૦૦/- નો પ્રાથમિક લેખિત કસોટી (કવોલીફાઇંગ ટેસ્ટ) પરીક્ષાની તારીખ નક્કી થયા બાદ ખરીદેલ અને સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના નામનો ક્રોસ્ડ ભારતીય પોષ્ટલ ઓર્ડર સાથે લાવવાનો રહેશે અને પરીક્ષા હોલમાં ઇન્વીજીલેટરને સોંપવાનો રહેશે. (ફી રોકડમાં કે ડીમાન્ડ ડ્રાફટમાં સ્વીકારવામાં આવશે નહિ). પરીક્ષા ફી અંગે ભારતીય પોષ્ટલ ઓર્ડર વગર આવેલ બિન અનામત વર્ગના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ.
- મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી ભરવાની નથી.
- અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેઓએ અરજી ફી ભરવાની રહેશે નહિ.